فریز بُک

ur ‫کل – آج – کل‬   »   gu ગઈકાલે આજે આવતીકાલે

‫10 [دس]‬

‫کل – آج – کل‬

‫کل – آج – کل‬

10 [દસ]

10 [Dasa]

ગઈકાલે આજે આવતીકાલે

gaīkālē ājē āvatīkālē

منتخب کریں کہ آپ کس طرح ترجمہ دیکھنا چاہتے ہیں:   
اردو گجراتی چالو کریں مزید
‫کل ہفتہ تھا-‬ ગઈકાલે શનિવાર હતો. ગઈકાલે શનિવાર હતો. 1
g---ā---śa----ra-h-tō. gaīkālē śanivāra hatō.
‫کل میں سنیما میں تھا-‬ ગઈકાલે હું ફિલ્મોમાં હતો. ગઈકાલે હું ફિલ્મોમાં હતો. 1
Gaīkā---hu- ph-l---āṁ -a-ō. Gaīkālē huṁ philmōmāṁ hatō.
‫فلم بہت دلچسپ تھی-‬ ફિલ્મ રસપ્રદ હતી. ફિલ્મ રસપ્રદ હતી. 1
Phi-m- rasap-a-a-hatī. Philma rasaprada hatī.
‫آج اتوار ہے-‬ આજે રવિવાર છે. આજે રવિવાર છે. 1
Āj--r-----ra -h-. Ājē ravivāra chē.
‫آج میں کام نہیں کروںگا-‬ આજે હું કામ કરતો નથી. આજે હું કામ કરતો નથી. 1
Ā-ē --ṁ----a ---a-- nat-ī. Ājē huṁ kāma karatō nathī.
‫میں گھر میں رہوں گا-‬ હું ઘેર રહું છું. હું ઘેર રહું છું. 1
Huṁ g-ēra-r---- chu-. Huṁ ghēra rahuṁ chuṁ.
‫کل پیر ہے-‬ આવતીકાલે સોમવાર છે. આવતીકાલે સોમવાર છે. 1
Āvat---lē-s-m--ār--c--. Āvatīkālē sōmavāra chē.
‫کل میں پھر کام کروںگا-‬ હું કાલે કામ પર પાછો આવીશ. હું કાલે કામ પર પાછો આવીશ. 1
Huṁ --l- -ā-a----a -ā--- āvīś-. Huṁ kālē kāma para pāchō āvīśa.
‫میں آفس میں کام کرتا ہوں-‬ હું ઓફિસમાં કામ કરું છું. હું ઓફિસમાં કામ કરું છું. 1
H---ō--i-am----ā-a----u- -huṁ. Huṁ ōphisamāṁ kāma karuṁ chuṁ.
‫یہ کون ہے؟‬ આ કોણ છે? આ કોણ છે? 1
Ā--ō-a-chē? Ā kōṇa chē?
‫یہ پیٹر ہے-‬ આ પીટર છે. આ પીટર છે. 1
Ā---ṭ-ra--h-. Ā pīṭara chē.
‫پیٹر طالب علم ہے-‬ પીટ એક વિદ્યાર્થી છે. પીટ એક વિદ્યાર્થી છે. 1
Pī-- -k- --d--r-h- -hē. Pīṭa ēka vidyārthī chē.
‫یہ کون ہے؟‬ આ કોણ છે? આ કોણ છે? 1
Ā -ōṇa c--? Ā kōṇa chē?
‫یہ مارتھا ہے-‬ આ માર્થા છે. આ માર્થા છે. 1
Ā -ā--hā chē. Ā mārthā chē.
‫مارتھا سیکریٹری ہے-‬ માર્થા સેક્રેટરી છે. માર્થા સેક્રેટરી છે. 1
M-rthā-s-kr-ṭ------ē. Mārthā sēkrēṭarī chē.
‫پیٹر اور مارتھا دوست ہیں-‬ પીટર અને માર્થા મિત્રો છે. પીટર અને માર્થા મિત્રો છે. 1
P---r--a-----rt-ā m--r-----. Pīṭara anē mārthā mitrō chē.
‫پیٹر مارتھا کا دوست ہے-‬ પીટર માર્થાનો બોયફ્રેન્ડ છે. પીટર માર્થાનો બોયફ્રેન્ડ છે. 1
Pīṭ-ra --rth-----ōyaph---ḍ- ch-. Pīṭara mārthānō bōyaphrēnḍa chē.
‫مارتھا پیٹر کی سہیلی ہے-‬ માર્થા પીટરની ગર્લફ્રેન્ડ છે. માર્થા પીટરની ગર્લફ્રેન્ડ છે. 1
Mā-th- pī-a--nī -ar-aphrēn---ch-. Mārthā pīṭaranī garlaphrēnḍa chē.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -